ઓર્ગેનિક ફાર્મ ની મુલાકાત
- Anant Patel
- Mar 2, 2022
- 1 min read
Updated: Mar 7, 2022
કિશાન બંધુની ટીમે પીપલદહાડ, ડાંગના શ્રી સતીષભાઈ પવારના ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લીધી અને તેમની પેદાશો અને ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી મેળવી.
ખેડૂતનું નામ : સતીષભાઈ પવાર
ફાર્મ સ્થળ : પીપલદહાડ, ડાંગ
ઉત્પાદનો : ઓર્ગેનિક રાગી / નાગલી, અડદ, ચણા તુવેર, જુવાર, ચોખા, મસૂર, વટાણા, કેરી.
કિશાન બંધુ ઓર્ગેનિક ખેડૂતો અને ઉપભોક્તાઓને જોડવા માટે ભૌતિક અને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં રોકાયેલા છે અને વૃષ્ટિ ટેક્નોલોજીસ દ્વારા સપોર્ટેડ છે.

Comments